Saturday, August 24, 2019

'Sairandhri' by vinod joshi



"Sairandhri",
By-'Vinod joshi',
'Prabadhpoem',
Published- in2018.


 
      Vindo joshi is a post modern poet,writer and critic. A popular name for gujrati poetry is vindo joshi.his famous work as like sikhandi,swarup and siddhant,sairandhri etc.  He won many awards 'sahitya gaurav puraskar','Narsinh mehta award' and 'kalapi award'.Here i want to share my view on his prabandh form poem 'sairandhri' based on character of draupadi in mahabharat.This poem was growing in Australia.


'મારી સૈરન્ધ્રી મહાભારતકારથી અલગ છે.'
                                     - કવિ વિનોદ જોષી
 
   Syndrami 'is a feature of' prabandhpoem'.  Prabandh is a medieval storybook depicting the character of a historical person.This poem composed in prabandha from with  seven cantos,49 chapters and 1800 lines.As a part of languages that poet used
Chopai and dohra in sairandhri.

   હતી નામ રટતી નિજનું સૈરન્ધ્રી  શ્વાસે શ્વાસ,
   હસ્તીનાપુરની  મહારાણી  એતો  કેવળ ભાસ.

   દ્રુપદ સુતા કે દુષ્ટદુમ  ને ભગીનિ  કે પાંડવ નાર,
   પરિચય સઘળા થયા લુપ્ત એ સૌથી વસમી હાર.

સૈરન્ધ્રી એક અલગ પાત્રતાના રૂપે વિનોદ જોશી એ તેના ખંડકાવ્યમાં સ્થાપિત કરી છે. આ ખંડકાવ્ય એક અલગ અસ્મિતા સ્વરૂપે લખવામાં આવ્યું છે. જેમાં દ્રૌપદીના પાત્રને એક અલગ વિશેષતા સાથે પ્રગટ કરવામાં આવી છે. આ ખંડકાવ્ય માણસના જીવનના ક્યાં ક્યાં અંદરુની આભાસ હોય છે તેને ઉજાગર કરે છે. કેમ કે વિનોદ જોશી દ્વારા એક અલગ પરિસ્થિતિ માણસ કેવી રીતે પોતાની જાતમાં બદલાવ કે વર્તનમાં નોંધનીય ફેરફાર કરે છે તેની અભિવ્યક્તિ આ ખંડકાવ્યમાં જોવા મળે છે.

કેમ કે સૈરન્ધ્રી એ દ્રૌપદીનું પાત્ર છે. મહાભારતમાં જ્યારે ધ્રુપદ રાજાને ત્યાં બધા પાંડવો એક વર્ષ માટે અજ્ઞાતવાસ માટે જાય છે ત્યારે દ્રૌપદી પોતાની સાચી ઓળખને છુપાવીને પોતાની નવી ઓળખ ઉભી કરે છે. જે પોતાના સાચા સામાજિક સ્થાનથી વિશેષ રૂપે એક દાસી સ્વરૂપે ત્યાં રહે છે. એ સમય દરમિયાન  સૈરન્ધ્રી તરીકે દ્રૌપદીની મનઃ સ્થિતિ શુ હોય છે તેનું વર્ણન આ ખંડકાવ્યમાં કરવામાં આવ્યું છે. કેમ કે આજના સમયમાં કોઈ પણ વ્યક્તિ હોય તેને પોતાની ઓળખને છુપાવવી જ પસંદ હોય છે. સમાજમાં સાચી ઓળખ એટલે પોતાની પર્સનલ આઇડેન્ટિટી બધા લોકો છુપાવીને જ રાખતા હોય છે. જેની મનઃસ્થિતિ પણ આ ખંડકાવ્યમાં સૈરન્ધ્રીના પાત્રમાં જોવા મળે છે.

આ એક અલગ વિશેષતા સાથે આલેખવામાં આવ્યું છે. જેમાં પાત્ર મહાભારતમાંથી લેવામાં આવ્યા છે પરંતુ ખાસ પ્રભુત્વ દ્રૌપદીના પાત્ર પર વધારે ભાર મૂકવામાં આવ્યો છે. તેની સાથે આ કૃતિમાં ભગવાન શ્રી કૃષ્ણ કે બીજા અન્ય પાત્ર ના પ્રભાવ દર્શાવવામાં નથી આવ્યા. પરંતુ દ્રૌપદી આ ખંડકાવ્યમાં કર્ણ વિશે પોતાના શું અભિપ્રાય ધરાવે છે તેનું વર્ણન છે. આ રચનામાં દ્રૌપદી કર્ણ પ્રત્યે પોતાના લાગણી ભાવો છે તે વિનોદ જોશી દ્વારા કહેવામાં આવ્યા છે. કેમ કે પાંડવો પહેલા દ્રૌપદી કર્ણ હૃદય ભાવથી નિહારતી હતી. એટલા માટે વિનોદ જોશી દ્વારા આ ખંડકાવ્ય મહાભારતની આસપાસ રાખીને લખ્યું છે. પરંતુ તેની રચના મહાભારતથી પર થઈને અભિવ્યક્ત કરવામાં આવી છે.       

 
 
 
 
   

2 comments:

લાભ શુભ

                              દક્ષા હેન્ડીક્રાફટ                         9904102385                             દામનગર ...